તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ફૂકરે'ની સફળતાની પાર્ટીમાં સ્ટાર્સે કરી ભરપૂર મસ્તી-ધમાલ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં જ ફિલ્મ 'ફૂકરે'ની ટીમે એક સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ હાજર રહી હતી.

આ ફિલ્મમાં પુલકિત સમ્રાટ, મનજોત સિંહ, અલી ફૈઝલ, રિચા ચઢ્ઢા, વિશાખા સિંહ અને પ્રિયા આનંદે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ ફિલ્મના ડિરેક્ટર મૃઘદિપસિંહ લાંબા છે. આ ફિલ્મના નિર્માતા ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની છે. આ લો બજેટ ફિલ્મે બોક્સ ઓફિસ પર એવરેજ દેખાવ કર્યો છે.

તસવીરોમાં પાર્ટી....