ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર બનાવી રહ્યાં છે હિંદી ફિલ્મ, તસવીરોમાં જુઓ શૂટિંગ

આ દ્રશ્ય ફિલ્મ ‘બેઝુબા ઇશ્ક’ ની શૂટિંગનું હતું.

divyabhaskar.com | Updated - May 15, 2014, 04:50 PM
famous gujarati film director jaswant gangani made a hindi film

રાજસ્થાનના ગડીસર સરોવરની બરોબર વચમાં આવેલા કલાત્મક બંગલામાં ફિલ્મની અભિનેત્રી જોરદાર હવાની વચ્ચે રોમેન્ટિક ગીત ગાતી હોય.આ જ સમયે સીડી પાસે હીરોના મનમાં પણ પ્રેમ-સંગીત હિલોળા મારવા લાગે. બંન્નેની નજરો એકબીજાને મળે અને પછી અભિનેત્રી નીચે ઉતરીને હિરો પાસે આવે અને પછી બંન્ને ‘તુમ મેરી કહાની ઓર મૈં તેરી ઝુબા..’ ગીત ગાવા લાગે છે. આ દ્રશ્ય ફિલ્મ ‘બેઝુબા ઇશ્ક’ ની શૂટિંગનું હતું.

બુધવારે આખો દિવસ ગડીસર સરોવર પર ફિલ્મનાં એક ગીતની શૂટિંગ કરવામાં આવી. ગુજરાતી ફિલ્મ્સનાં વિખ્યાત નિર્માતા જસવંત ગંગાણી બોલિવૂડમાં પ્રવેશ કરી રહ્યા છે અને ‘બેઝુબા ઇશ્ક’ નામની પહેલી ફિલ્મ બનાવી રહ્યા છે.આ ફિલ્મનાં મુખ્ય અભિનેતા તરીકે નિશાંત તેની પહેલી ફિલ્મ કરી રહ્યો છે, ત્યાં જ સલમાન ખાન સાથે ‘લકી’ ફિલ્મમાં કામ કરી ચૂકેલી સ્નેહા બીજી ફિલ્મમાં મુખ્ય અભિનય કરતી જોવા મળશે. ‘બેઝુબાં ઇશ્ક’ એક રોમેન્ટિક અને ફેમિલી ડ્રામા આધારિત ફિલ્મ છે. બંન્ને કલાકારોના પરિવાર મુંબઇથી જેસલમેર ફરવા આવે છે અને અહીં બંન્નેને એકબીજા સાથે પ્રેમ થઇ જાય છે. જેસલમેરમાં મખમલી ધોરોં, બડાબાગ તથા ગડીસરમાં ફિલ્મનાં ઘણાં દ્રશ્યને શૂટ કરવામાં આવ્યા હતાં.

માધુરી સંગ 'બિગ બૉસ' ફેમ અભિનેત્રી મહેક ચહલ જયપુર પહોંચી
આ અઠવાડિયામાં ઘણાં બોલિવૂડ સ્ટાર્સ જયપુર આવ્યા હતાં. ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિતની સાથે 'વોન્ટેડ' અને ‘બિગ બૉસ’થી જાણીતી થયેલી અભિનેત્રી મહેક ચહલ જયપુર આવી હતી. ઉલ્લેખનીય છે કે, ‘યાદે’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી કિરન રાઠોડ પણ મંગળવારે જયપુરમાં હતી. જોકે, રાઠોડનો જન્મ જયપુરમાં જ થયો છે પરંતુ તેણે તેનું શિક્ષણ મુંબઇમાં પૂરૂં કર્યું છે. તેણે અન્ય પ્રાદેશિક ભાષાની ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ ફિલ્મના શૂટિંગની થોડી તસવીર અને જયપુર પહોંચેલા અન્ય સ્ટાર્સની તસવીર...

famous gujarati film director jaswant gangani made a hindi film
famous gujarati film director jaswant gangani made a hindi film
.

X
famous gujarati film director jaswant gangani made a hindi filmfamous gujarati film director jaswant gangani made a hindi film

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App