તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • EXCLUSIVE: Shah Rukh Khan's Surrogate Son's Birth Report Leaked

EXCLUSIVE: શાહરૂખ ખાનના ત્રીજા બાળકનું બર્થ સર્ટિફિકેટ થયું લીક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવ્યભાસ્કરડોટકોમને શાહરૂખ અને ગૌરી ખાનના ત્રીજા સંતાનનું ઓફિશીયલ બર્થ સર્ટીફિકેટ મળ્યું છે. બર્થ સર્ટિફિકેટના પ્રમાણે બાળક સેરોગટ મધરથી જન્મ્યું છે અને તે પુત્ર છે. તે 27મી મેના રોજ જન્મ્યું છે.

બર્થ સર્ટીફિકેટના જણાવ્યા પ્રમાણે, જન્મ સમયે બાળકનું વજન 1.5 કિગ્રા હતું. સર્ટીફિકેટમાં પિતા તરીકે શાહરૂખ મીર ખાન અને માતા તરીકે ગૌરી શાહરૂખ ખાન લખવામાં આવ્યું છે.

સેરોગેટ મધર તરીકે અત્યાર સુધી ચર્ચા હતી કે તે ગૌરી ખાનની ભાભી નમીતા છિબ્બર હશે પરંતુ તે નથી. સેરોગેટ મધર ભારતીય છે અને તે બ્રિટિશ મૂળની નથી. સેરોગેટ મધરને લઈને ચુપકિદી સેવવામાં આવી છે અને તેને ઓળખ જાહેર ના થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.

શાહરૂખનું ત્રીજું સંતાન મન્નતમાં આવી ગયું છે.

શાહરૂખે પત્રકાર પરિષદમાં ત્રીજા સંતાનને લઈને શું કહ્યું, જાણવા માટે કરો આગળની તસવીરો પર ક્લિક.....