તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લિજેન્ડરી એથલેટ મિલ્ખા સિંહ પરથી બોલિવૂડ ફિલ્મ બનાવવામાં આવી છે.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લિજેન્ડરી એથલેટ મિલ્ખા સિંહ પરથી બોલિવૂડ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મને લઈને માત્ર ચાહકો જ નહીં પરંતુ મિલ્ખા સિંહ પણ ઘણાં જ ઉત્સાહિત છે.

મિલ્ખા સિંહના જીવનને રૂપેરી પડદે ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મહેરાએ કંડાર્યું છે. મિલ્ખા સિંહે આ ફિલ્મ જોયા બાદ કહ્યું હતું કે તેમને આ ફિલ્મ બાદ તેમને તેમના સંઘર્ષના દિવસો યાદ આવી ગયા હતાં. આ ફિલ્મને કારણે તેમની ઘણી જ યાદો તાજી થઈ ગઈ છે. ખાસ કરીને તેમને ભાગલા પડ્યા તે બાબત યાદ આવી ગઈ છે. તે સમયે તેમની પાસે પૂરતું ભોજન નહોતું અને નોકરી પણ નહોતી.

મિલ્ખા સિંહે જ્યારે રૂપેરી પડદે પોતાના ખરાબ દિવસો જોયા ત્યારે તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતાં. 77 વર્ષીય મિલ્ખા સિંહ આ ફિલ્મને લઈને ઘણાં જ લાગણીશીલ બની ગયા છે.

તો, ચાલો આજે આપણે મિલ્ખા સિંહ આ ફિલ્મને લઈને શું માને છે, શા માટે તેમણે પોતાના જીવન પરથી ફિલ્મ બનાવવાની મંજૂરી આપી..આ તમામ માહિતી જાણવા માટે કરો આગળની તસવીરો પર ક્લિક....