• Gujarati News
  • Exclusive Insight Picture Of Amitabh Bachchan Card Party At Jalsa

બિગ બીના \'જલસા\'માં આવો હતો જલસો, પાર્ટીમાં રમ્યા પત્તા!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે બોલિવૂડ માટે દિવાળીનો તહેવાર ખાસ રહ્યો હતો. બોલિવૂડમાં આ વખતે ધમાકેદાર રીતે પાર્ટી મનાવવામાં આવી અને દિવાળીની ઉજવણી થઈ હતી. આમિરથી લઈને સલમાન સુધી અને પછી બિગ બીના ઘરે દિવાળી પાર્ટી થઈ હતી.

અમિતાભ બચ્ચનની પાર્ટીમાં રણબિર કપૂર, કેટરિના કૈફ, શાહરૂખ ખાન, ગૌરી ખાન, રીતિક રોશન જેવા સ્ટાર્સ હાજર રહ્યાં હતાં. અમિતાભે તમામ મહેમાનનુ અંગત રીતે ધ્યાન રાખ્યું હતું.

અમિતાભની આ પાર્ટી જલસામાં આપવામાં આવી હતી. બિગ બીની પાર્ટીની એક્સક્લુઝિવ તસવીર લઈને આવ્યા છીએ. આ તસવીરમાં અમિતાભ બચ્ચન પોતાના નિકટના મિત્રો સાથે પત્તા રમી રહ્યાં છે.

(દિવાળીના આ પ્રસંગે બિગ બી ટ્રેડશિનલ ડ્રેસમાં હતા અને દિવાળી મૂડમાં જોવા મળ્યા હતાં. અમિતાભની કાર્ડ પાર્ટીની એક્સક્લુઝિવ તસવીર...) બિગ બીની પાર્ટીની વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...