તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જે દિવસે આ પાંચ અભિનેત્રીઓ ખોલશે તે 'રાઝ', બોલિવૂડમાં આવશે ભૂકંપ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શું તમને ખબર છે કે તમામ અભિનેત્રીઓમાં કઈ વાત એક સરખી છે? તમામ અભિનેત્રીઓ એક જ વાતને ફોલો કરે છે કે તે પોતાનું અંગત જીવન અંગત જ રાખવા માંગે છે. જ્યાં દીપિકા અને બિપાશઆ પોતાના રોમાન્સ સાથે સંકળાયેલા કેટલાંક સિક્રેટ્સ શેર પણ કરે છે, તો ઘણી એવી પણ અભિનેત્રીઓ છે, જે પોતાની લવ-લાઈફ અંગે કંઈ જ જણાવતી નથી.

આજે અમે એવી જ પાંચ અભિનેત્રીઓની વાત કરીશું, જેમની લવ-લાઈફ અંગે જાણવું અશક્ય છે. જ્યારે પણ તેમને તેમની લવ લાઈફ અંગે પૂછવામાં આવે તો તે ગુસ્સે થઈ જાય છે.

ચાલો, તસવીરો પર ક્લિક કરીને જાણીએ આ પાંચ અભિનેત્રી અંગે....