હોલિવુડની અભિનેત્રીઓની રેડ કાર્પેટ્સ પર embarrassing moments

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોઈકનું ગાઉન સરક્યું તો કોઈકની નીપલ દેખાઈ
હિરોઈન્સને રાખી ચર્ચામાં

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સમાપ્ત થવા જઈ રહ્યો છે. તા. 26મી મે સુધી ચાલનાર આ ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરના લોકોએ ભાગ લીધો. દેશ-વિદેશની અનેક ફિલ્મોને રજૂ કરવામાં આવી તથા કાનમાં સેલિબ્રિટિઝે ફેશનનું એક્સપોઝર કર્યું. વિખ્યાત ડિઝાઈન્સર્સ મોંઘા ડ્રેસિઝ પહેરીને સેલિબ્રિટઝ તથા રેડ કાર્પેટ પર ચાલી હતી, જેમાં કેટલાક 'હસીન' અકસ્માત પણ થયા હતા.

અમેરિકાની એક્ટ્રેસ ઈવા જૈક્લિનનું ગાઉન અસ્તવ્યસ્ત થવાની ઘટના હોય કે રોઝેરિયો ડૉસનની 'એલી સૈબ' ગાઉનનું રિવિલિંગ દ્રશ્ય. છેલ્લા કેટલાક દિવસોમાં એવી ઘટનાઓ રેડ કાર્પેટ પર ઘટી કે તેમણે સેલિબ્રિટિઝને શર્મિંદા કરવામાં કોઈ કસર નથી છોડ્યું. એ વાત અલગ વાત છેકે, શર્મિંદા કરવામાં કોઈ કસર છોડી ન હતી. શર્મિંદગીની આ ક્ષણોએ તેમને ચર્ચામાં રાખ્યા હતા.

એવું નથી કે આ વખતનો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ એવો પ્રથમ ફિલ્મ ફેસ્ટિવલ છે જેમાં સેલિબ્રિટિઝે શર્મિંદા બનવું પડ્યું હોય. અગાઉ અનેક સમારંભોમાં રેડ કાર્પેટ પર સેલિબ્રિટિઝ સાથે આવું છે.

આવો નજર કરીએ રેડ કાર્પેટની આવી જ કેટલીક embarrassing moments પર...