તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડ મંદીની કગારે, માર્ચ-એપ્રિલ રડાવશે, રીલિઝ ડેટ્સ બદલાશે!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે માર્ચ-એપ્રિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કપરાં સાબિત થશે. આ દરમિયાન રીલિઝ થવા જઇ રહેલી ફિલ્મ્સની તારીખો બદલવાની તૈયારીઓ ચાલી રહી છે. આ બે મહિના દરમિયાન વિક્રમ ભટ્ટ નિર્દેશિત થ્રીડી ફિલ્મ 'ક્રિએચર', '1920' (ત્રીજો ભાગ), અક્ષય કુમારનાં પ્રોડક્શન હાઉસની ફિલ્મ 'ફુગ્લી', સાજીદ નડિયાદવાલાની 'હિરોપંતી' અને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ભૂતનાથ રિટર્ન્સ' રીલિઝ થવાની છે.

આ પાછળ સૌથી મોટું કારણ છે લોકસભાની ચૂંટણી. એપ્રિલનાં બીજા સપ્તાહથી મેં મહિના સુધી પાંચ-સાત ચરણોમાં ઇલેક્શન થાય એવી સંભાવના છે. આ દરમિયના દર્શકો ફિલ્મ્સ જોવાને બદલે રાજનૈતિક ઘમાસાણ પર નજર રાખવાનું વધુ પસંદ કરશે. જેની સીધી જ અસર બોક્સ-ઓફિસ કલેક્શન પર પડશે.

આગળ વાંચો : લોકસભાની ચૂંટણી સિવાયનાં કારણો...


આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો