તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IIFA Macau: 'ધક-ધક ગર્લ'નો તરવરાટ, ગ્રીન કાર્પેટ પર દીપિ ઉઠી માધુરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડની 'ધક-ધક ગર્લ' માધુરી દીક્ષિત મકાઉ પહોંચી ગઈ છે.બોલિવૂડના તમામ એક્ટર્સ આઈફાના ગ્રીન કાર્પેટ પર જોવા મળ્યા હતાં. માધુરી પહેલી વાર આઈફામાં જઈ રહી છે. માધુરી પોતાના પતિ શ્રીરામ અને બાળકો સાથે સમય પણ ફાળવે છે. શ્રીરામ યુ.એસમાં પોતાના કામમાં વ્યસ્ત હોવાનાં કારણે માધુરી સાથે જોવા નહી મળે.

માધુરી ગયા વર્ષે જ અમેરિકાને અલવિદા કહીને હંમેશ માટે ભારત સ્થાઈ થી છે. તેણે બોલિવૂડમાં કમબેક કર્યું છે. માધુરીએ તાજેતરમાં જ રણબિર કપૂરની ફિલ્મ 'યે જવાની હૈ દિવાની'માં આઈટમ સોંગ કર્યું હતું.માધુરી ફિલ્મને લગતી દરેક ઈવેન્ટમાં જોવા મળે છે. આઈફામાં પણ માધુરી કંઈક અલગ અંદાજમા જોવા મળે તો નવાઈ નથી.

આઈફાના ગ્રીન કાર્પેટ પર માધુરી ગુલાબી અને લીલા રંગની અનારકલી ડ્રેસમાં જોવા મળી હતી. આઈફા એવોર્ડ્સમાં માધુરી ધમાકેદાર પર્ફોમન્સ કરવાની છે.

તસવીરોમાં ગ્રીન કાર્પેટ પર માધુરી....