તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવાળી પાર્ટીમાં હસીનાઓ પારદર્શક સાડીમાં બની ફટાકડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાવન પર્વ દિવાળીની સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. આ તહેવારની સામાન્ય માણસથી લઈને ટોચની હસ્તીઓ પણ ઉજવણી કરે છે.
ખાસ કરીને બોલિવૂડ સ્ટાર્સ અને ગ્લેમર જગત સાથે સંકળાયેલી હસ્તીઓ પાર્ટીથી લઈને વિવિધ કાર્યક્રમો યોજે છે.ત્યારે તાજેતરમાં મુંબઈના બાન્દ્રામાં અનેક બોલિવૂડ હસ્તીઓ દિવાળી ઉજવણીને લઈને જોવા મળી હતી.જેમાં એકતા કપૂર,શાહીદ કપૂર, વિવેક ઓબેરોય, ગોલ્ડી બહલ પૂનમ ધિલ્લોન,સાજીદ નડિયાદવાલા, પ્રિયા દત્ત અને દિયા મિર્ઝા જેવી અનેક હસ્તીઓ સામેલ થઈ હતી.
દિવાળી પાર્ટીમાં ઉમટી પડેલા બોલિવૂડ સ્ટાર્સની તસવીરો પર કરો એક નજર...