તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘Destiny’ના લોન્ચિંગમાં પહોંચ્યા અમિતાભ બચ્ચન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં જ અમિતાભ બચ્ચને મુંબઇ ખાતે એક ગઝલ આલ્બમના લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. 'ડેસ્ટિની'નામની આલ્બમનું લોન્ચિંગ બોલિવૂડના શહેનશાહ બીગ-બીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ આલ્બમમાં પ્રસિધ્ધ સિંગર અનુપ ઝાલોટ, તલાટ એજાજ, પંકજ ઉદાસ અને સુમિત ટપુનો અવાજ સાંભળવા મળશે. આ આલ્બમ સરેગમા ઇન્ડિયા લી. દ્રારા રીલિઝ કરવામાં આવી છે અને તે માને છે કે આ આલ્બમ 2013ની સૌથી મોટી ગઝલ આલ્બમ છે.

જુઓ તસવીરો...