બેઘર થયેલી દીપ્તિ નવલ બેહદ દુઃખી,'હું કંઇ સેક્સ રેકેટ નથી ચલાવતી'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિતેલા જમાનાના બોલિવૂડ સ્ટાર અને ખાસ કરીને ઓફબીટ ફિલ્મ્સ કરવા માટે જાણીતા દીપ્તિ નવલ અને ફારૂક શેખનું તેનાં સોસાયટીનાં રહેવાસીઓએ અપમાન કર્યું છે.આ ઘટનાથી દુઃખી થઇને દીપ્તિ અંધેરી સ્થિત પોતાનો એપાર્ટમેન્ટ છોડીને બીજા એપાર્ટમેન્ટમાં રહેવા ચાલી ગઇ છે.તે પોતાના આ એપાર્ટમેન્ટમાંથી હજુ સુધી પરત ફરી નથી.તેમનું કહેવું છે કે,સોસાયટીનાં રહેવાસીઓએ તે સેક્સ રેકેટ ચલાવી રહી હોય તેવું વર્તન કર્યું છે.

ગત શુક્રવારનાં રોજ જ્યારે દીપ્તિ અને ફારૂક આ અભિનેત્રીનાં એપાર્ટમેન્ટમાં એક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપી રહ્યાં હતાં ત્યારે,સોસાયટીનાં સભ્યોએ ત્યાં આવીને તેની સાથે ગેરવર્તણૂંક કરી હતી.

દીપ્તિ અને ફારૂકનાં અપમાન અંગે વધુ જાણવા આ તસવીરો બદલો