તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Deepika Podukone And Shahrukh Khan At Chennai Express Music Launch

પારદર્શક ડ્રેસમાં દીપિકાએ ઘણું બધુ બતાવ્યું, સૌ કોઇ જોતા જ રહ્યાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત રાત્રે મુંબઇમાં 'ચેન્નઇ એક્સપ્રેસ'નું મ્યૂઝીક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ફિલ્મનાં મુખ્ય સ્ટાર્સ શાહરૂખ ખાન અને દીપિકા પણ આવી પહોંચ્યા હતાં.
દીપિકાએ બ્લેક લોંગ સ્કર્ટ સાથે ન્યૂડ કલરનું પારદર્શક ટોપ પહેર્યું હતું. તેનો આ અંદાજ જોઇને સૌ કોઇની નજરો તેના પર જ અટકી ગઇ હતી. દીપિકાએ મ્યૂઝીક લોન્ચ પર શાહરૂખ સાથે ખૂબ મસ્તી કરવાની સાથે ડાન્સ પણ કર્યો હતો.
પારદર્શક ડ્રેસમાં આવી પહોંચેલી દીપિકાની આ તસવીરો પર કરો એક નજર...