તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરચક ભીડમાં દીપિકા પાદુકોણની થઈ ગઈ છેડતી?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણના ચાહકો માત્ર દેશમાં નહીં વિદેશમાં પણ છે. તાજેતરમાં જ દીપિકા પાદુકોણ એક મેગેઝીનના લોન્ચિંગ પ્રસંગે આવી હતી. આ સમયે દીપિકાને જોવા માટે ચાહકોએ પડાપડી કરી હતી.

પરિસ્થિતિ એ હદે વણસી ગઈ હતી કે બાઉન્સર્સ અને બોડીગાર્ડ્સ પણ દીપિકાને સંભાળી શક્યા નહોતાં. એક શખ્સે પરિસ્થિતિનો લાભ ઉઠાવીને દીપિકા સાથે ગેરવર્તૂણક કરવાનો પ્રયાસ કર્યો હતો. દીપિકા જ્યારે કારની અંદર બેસવા જતી હતી ત્યારે તે શખ્સે દીપિકાના ખભા પર હાથ મૂકી દીધો હતો.

દિવ્યભાસ્કરડોટકોમ પાસે દીપિકા સાથે થેયલી ગેરવર્તૂણકની તસવીરો છે.

આગળની તસવીરો પર ક્લિક કરીને જુઓ દીપિકાએ લોન્ચ કર્યું મેગેઝીન....