તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપિકા-આલિયાએ સસ્તી મોડલનાં ચીલે ચાલી અક્કલ વિના કરી નકલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડ સેલિબ્રિટીઝ એક બીજાની નકલ કરવામાં માહેર હોવાની સાથે હંમેશા અગ્રેસર પણ હોય છે. આશ્ચર્યની વાત તો તે છે કે હાલ બોલિવૂડની વિખ્યાત અભિનેત્રીઓ ઓછી જાણીતી મોડલ્સની નકલ કરી રહી છે.
તાજેતરમાં દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટની અમુક તસવીરો ઇન્ટરનેટ પર આવી હતી. જેમાં તેઓએ મોડલ રોઝલીન ખાનની બેઠી નકલ કરી હોવાનું બહાર આવ્યું હતું.
બોલિવૂડમાં શ્વેત રંગને કામકુતાની નિશાની માનવામાં આવે છે. બોલિવૂડનાં અનેક જાણીતા સેલિબ્રિટીઝ પોતાના અંદાજમાં શ્વેત રંગનાં ડ્રેસ પહેરી પ્રયોગો પણ કરી ચૂક્યા છે. ન્યૂડ ફોટોશૂટ્સ માટે ચર્ચિત મોડલ રોઝલીન ખાને પણ શ્વેત ડ્રેસમાં આવું જ એક ફોટોશૂટ કરાવ્યું હતું. જેની દીપિકા અને આલિયાએ નકલ કરી છે.
દીપિકા અને આલિયા આ પ્રકારનાં ડ્રેસમાં અનેક ઇવેન્ટસમાં જોવા મળી હતી. જેનાથી એક વાત તો સ્પષ્ટ થાય કે સ્ટાઇલ માટે તે ઓછી જાણીતી મોડલ્સની નકલ કરવાનું પણ ચૂકતી નથી.
રોઝલીનની નકલ કરી રહેલી દીપિકા અને આલિયાની આ તસવીરો પર કરો એક નજર...