સોળે કલાએ દીપી ઉઠેલી હસીનાઓને જોતાં જ મિજાજ થઈ જશે રંગીન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બી ટાઉન સેલિબ્રિટીઝ માત્ર સારી દેખાતી નથી પણ તેમનું ફિગર સેક્સી હોય છે. બોલિવૂડ દિવા પોતાનું ફિગર બતાવવામાં સહેજપણ શરમ અનુભવતી નથી.

આ અભિનેત્રીઓ સિલ્વર સ્ક્રિનથી લઈને રેડ કાર્પેટ ઈવેન્ટ્સમાં તેઓ પોતાની ગ્લેમરસ સાઈડ બતાવતી હોય છે. બેકલેસ ડ્રેસમાં આ હસીનાઓનું સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠે છે.

આજે બોલિવૂડની બેકલેસ બેબ્સ પર એક નજર કરીશું....