રેડ કારપેટ પર ‘ઉત્તેજક’ કપડાં પહેરી આવી હીરોઈન, બધાન મો રહી ગયાં ખુલ્લા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

66મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ઉજવણી પોતાની ચરમસીમાએ છે. એકથી વધીને એક સિતારાઓ કારપેટ પર સારા લાગવા માટે મથામણો કરી રહ્યાં છે. દર વર્ષે યાજાતા આ ફેસ્ટિવલમાં દેશ-વિદેશના કેટલાય દિગ્ગજ સેલેબ્સ આવતાં હોય છે.

અહીં આવાતી સેલિબ્રિટીઝનો એવો પ્રયત્ન હોય છે કે જ્યારે તે રેડ કાર્પેટ પર ચાલે તો લોકો તેને જોતા જ રહી જાય. તેમના ફેશનેબલ ડ્રેસીઝ અને એક્સેસરીઝના વખાણ કરે.

આ સેલેબ્સ પોતાના રેડ કારપેટ લૂક માટે આખુ વર્ષ મહેનત કરતાં હોય છે. જોકે, આમા ક્યારેક ગરબડ-ગોટાળા પણ થઈ જતાં હોય છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન કાન્સમાં પહેરાયેલા કેટલાક ઉત્તેજક આઉટફિટ્સની એક ખાસ તસવીરો...