સ્કૂટરની ચોરી કરતાં બોમન ઈરાનીએ ઝૂડી નાખ્યો જેઠાલાલને!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોમન ઈરાની અને શરમન જોષી ફિલ્મ 'ફેરારી કી સવારી' લઈને આવી રહ્યા છે. આ બંને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ફિલ્મના પ્રમોશન અર્થે આવ્યા હતા.શરમન અને બોમને જેઠાલાલ પર આરોપ મૂક્યો હતો કે, તેણે તેઓનું સ્કૂટર ચોરી લીધું છે. જ્યારે જેઠાલાલે આ વાતનો ઈનકાર કર્યો તો બોમને જેઠાલાલને છત્રીથી માર માર્યો હતો.બોમને દયાભાભીને સ્કૂટર પર સવારી પણ કરાવી હતી. શરમને આ શોના અનુભવ અંગે કહ્યું હતું કે, આ શો ઘણો જ રમૂજી છે. અસિત મોદીને કારણે આ શો આજે પણ ટોપ સ્થાનમાં છે. બોમન-શરમન 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં....