આયુષ્યમાન પર ચઢ્યો સફળતાનો નશો, અભદ્ર ભાષામાં મોકલ્યો મેસેજ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આયુષ્યમાનને બોલિવૂડમાં આવે હજી માડ થોડો જ સમય થયો છે. હજી સુધી તેની બે જ ફિલ્મ રીલિઝ થઈ હતી અને તેને હજી ન્યૂ કમર જ કહેવામાં આવે છે પરંતુ અત્યારથી જ તેની સાથે કામ કરવાનું નિર્માતાઓ માટે મુશ્કેલ બની ગયું છે.

તો, બીજી તરફ આયુષ્યમાનના વિરોધીઓ સુશાંત સિંહ, વરૂણ ધવન, અર્જુન કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા કલાકારો પણ લોકોમાં એટલાં જ લોકપ્રિય છે. આવામાં આયુષ્માનનુ અક્કડ વલણ કેમનું ચાલશે...

તસવીરો પર ક્લિક કરીને જાણો, આયુષ્યમાને આખરે કેવી કરી હરકત, એક ફિલ્મ માટે કેટલાં માંગે છે રૂપિયા....