હસીનાઓના લેસ્બિયન એક્ટથી મનમાં થયાં ગલગલિયાં!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં જ વીણા મલિકે પોતાના નવા મ્યૂઝિક આલ્બમ 'ડ્રામા ક્વિન'માં લેસ્બિયન એક્ટ કરીને સૌને નવાઈમાં મૂકી દીધા છે. અલબત્ત, બોલિવૂડમાં આ વાત નવી નથી. બોલિવૂડને પહેલેથી જ લેસ્બિયન પ્રત્યે પ્રેમ રહ્યો છે. આપણે જાણીએ છીએ કે દિપા મહેતાની લેસ્બિયન લવ સ્ટોરી ફિલ્મ 'ફાયર' ઘણાં જ વિરોધ વચ્ચે રીલિઝ થઈ હતી. આ સિવાય બોલિવૂડમાં 'મેન નોટ એલાઉડ' અને 'ગર્લફ્રેન્ડ' જેવી ફિલ્મસ રીલિઝ થઈ જ છે. નીતુ ચંદ્રાના હોટ ફોટોશૂટને ભાગ્યે જ કોઈ ભૂલી શકે તેમ છે. નીતુ ચંદ્રાની જેમ જ લિસા રે પણ આવું જ ફોટોશૂટ કરાવીને રાતોરાત સસ્તી લોકપ્રિયતા હાંસિલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તો, આજે આપણે બોલિવૂડના લેસ્બિયન લવમેકિંગ સીન્સ પર એક નજર કરીશું....