• Gujarati News
  • Bollywood Serial Kisser Emraan Hashmis With Wife Parveen Sahani

મળો બૉલીવુડના SERIAL KISSER ઈમરાનની પત્ની પરવીનને!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2003માં ‘ફુટપાથ’થી ડેબ્યુ કરનાર ઈમરાન હાશમીને બૉલીવુડના સીરીયલ કિસર કહેવામાં આવે છે. ઈમરાન ‘મર્ડર’, ‘ગેંગસ્ટર’, ‘આવારાપન’, ‘જન્નત’, ‘રાજ’ અને ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’ જેવી હિટ ફિલ્મોમાં અભિનય આપી ચૂક્યો છે. ઈમરાન જલ્દી જ એકતા કપૂરની ‘એક થી ડાયન’માં પણ નજરે ચડશે.

સિલ્વર સ્ક્રીન પર ઈમરાનની ઈમેજ ભલે સીરીયલ કિસરની હોય છે, પરંતુ વાસ્તવિક જિંદગીમાં ઈમરાન ઘણો જ સમજણો માણસ છે. ઈમરાનના લગ્ન વર્ષ 2006માં પરવીન સાહનીથી સાથે થયા હતા.

તાજેતરમાં જ ઉદિતા ગોસ્વામી અને મોહીત સૂરીના લગ્નમાં બંને સાથે-સાથે જોવા મળ્યાં હતાં.

ઈમરાન અને તેની પત્ની પરવીનની તસ્વીરો જોવા માટે સ્કોલ કરો...