'એનિમી' ફિલ્મના મ્યૂઝિક લોન્ચિંગ પર જોવા મળી સ્ટાર્સની અદા!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ફિલ્મ એનીમીનું મ્યૂઝિક લોન્ચ તાજેતરમાં જ મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, મિથુન ચક્રવર્તી, યુવિકા ચૌધરી સહિતના સ્ટાર્સ હાજર રહ્યાં હતાં.

આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય ચક્રવર્તીએ કામ કર્યું છે. આ એક એક્શન પેક્ડ ફિલ્મ છે. આ ફિલ્મના ડિરેક્ટર આશુ ત્રિખા છે.

આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, સુનીલ શેટ્ટી, કે કે મેનન, મહાક્ષય ચક્રવર્તી, જ્હોની લિવર, મહેશ માંજરેકર અને યુવિકા ચૌધરી મુખ્ય ભૂમિકામાં છે.

આ ફિલ્મમાં સંગીત બપ્પી લહેરીએ આપ્યું છે. આ ફિલ્મ 21મી જૂનના રોજ રીલિઝ થવાની છે.

તસવીરોમાં જુઓ ફિલ્મનું મ્યૂઝિક લોન્ચ....