તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IIFA એવોર્ડ્સમાં બોલિવૂડ અભિનેત્રીઓનો બેકલેસ નજારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

14માં આઈફા એવોર્ડ્સની રંગીન રાત થોડા જ સમયમાં શરૂ થઈ જશે. બોલિવૂડ સ્ટાર્સ પોતાના દમદાર પર્ફોમન્સ માટે ભરપૂર પ્રયાસો કર્યા છે. બેક સ્ટેજમાં સ્ટાર્સે ઘણી જ મસ્તી ધમાલ કરી હતી. આઈફા એવોર્ડ્સને આ વર્ષે શાહરૂખ ખાન અને શાહિદ કપૂર હોસ્ટ કરી રહ્યાં છે. જ્યારે દીપિકા પાદૂકોણ, અભિષેક બચ્ચન, પરણિતી ચોપરા, માધુરી દીક્ષિત, રણબિર કપૂર સહિતના સ્ટાર્સ પર્ફોમન્સ કરી આઈફાને રંગીન બનાવશે. ભારતીય સમય અનુસાર આઈફા એવોર્ડ્સ સાંજે સાત વાગ્યે શરૂ થયો હતો.

બોલિવૂડની મોટી મોટી હસ્તીઓ આ આઈફા એવોર્ડ્સ સમારંભમાં ઉમટી પડી હતી. તે દરમિયાન બોલિવૂડની અભિનેત્રીઓ શોર્ટ ડ્રેસ, સાડી અને અલગ-અલગ ડ્રેસમાં નજરે પડી હતી પરંતુ અહીં ઘણી અભિનેત્રીઓ બેકલેસ પણ જોવા મળી હતી. આ બેકલેસ અભિનેત્રીઓને જોઈ ચાહકો ખુશ થઈ ગયા હતા.

આઈફા એવોર્ડ્સમાં આખું બોલિવૂડ ઉમટ્યું હતું જેની તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...