તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવાળી પાર્ટીઃ પત્તા રમતા અભિનેતા અક્ષય કુમારની Exclusive તસવીર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવાળીનો તહેવાર ભારતભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. નીતા અંબાણીની પાર્ટીમાં અડધુ બોલિવૂડ ઉમટી પડ્યું હતું. આ જ કારણથી બોલિવૂડમાં દિવાળી પાર્ટી હવે મનાવવામાં આવી રહી છે.

પહેલી નવેમ્બરના રોજ અક્ષયકુમારે પોતાના ત્યાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીની વધુ માહિતી તો મળી શકી નથી. જોકે, આ પાર્ટીની એક તસવીર જરૂરથી અમને મળી છે. આ પાર્ટીમાં અક્કી સોનાક્ષી અને અન્ય મિત્રો સાથે પાર્ટીના મૂડમાં જોવા મળી રહ્યો છે. તેણે બંને હાથોમાં પૈસા પકડ્યા છે. લાગે છે કે ધનતેરસના અવસર પર અક્કીએ કાર્ડ પાર્ટી રમી હતી.

તસવીરોમાં જુઓ એકતા કપૂરની પાર્ટી....