ઋતુપર્ણોની ફિલ્મ્સમાં પણ પીરસાયુ છે ભરપૂર સેક્સ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બંગાળી ફિલ્મ્સના જાણીતા નિર્દેશક ઋતુપર્ણો ઘોષનું 30મી મેના રોજ હૃદયરોગના હુમલાથી દુઃખદ નિધન થયું છે. તેમણે કરિયરની શરૂઆત 'હિરેર અંગ્તી' નામની ફિલ્મ દ્વારા નિર્દેશનની શરૂઆત કરી હતી. તેમને બંગાળી ફિલ્મ અબોહોમન માટે બેસ્ટ ડિરેક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

ઋતુપર્ણોએ અત્યાર સુધીમાં 'દહન', 'શુભો મહુરત', 'ચોખેર બાલી', 'રેઇન કોટ', 'અંતર મહલ', 'નૌકાડૂબી' અને 'ચિત્રાંગદા' જેવી અનેક જાણીતી બંગાળી ફિલ્મ્સનું નિર્દેશન કર્યું છે. તેમણે નિર્દેશનની સાથે સાથે અભિનયમાં પણ હાથ અજમાવ્યો છે.

તેમની ફિલ્મ્સમાં ઐશ્વર્યા રાય બચ્ચનથી લઇને અમિતાભ બચ્ચન સુધીનાં દિગજ્જ સ્ટાર્સ અભિનય કરી ચૂક્યા છે. તેમજ તેમની ઘણી ફિલ્મ્સમાં ભરપૂર સેક્સ સીન પણ જોવા મળ્યા છે.

ઋતુપર્ણોની ફિલ્મ્સનાં સેક્સ સીન અંગે જાણવા આ તસવીરો બદલો