કુનાલ ખેમુની જન્મદિવસની પાર્ટીમાં બોલિવૂડ હસ્તીઓનો જામ્યો જમાવડો!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેતા અને સોહા અલી ખાનનો પ્રેમી કુણાલ ખેમુ 29 વર્ષનો થયો છે. 1983માં શ્રીનગરમાં જન્મેલા કુણાલે શુક્રવારના રોજ એક શાનદાર જન્મદિવસની પાર્ટી આપી હતી.

આ પાર્ટીમાં બોલિવૂડ ખેરખાઓએ ભાગ લીધો હતો. અરશદ વારસી, સોહેલ ખાન, અર્પિતા ખાન, ક્રિકેટર વિરાટ કોહલી, કુનાલ કપૂર, અભય દેઓલ, દિયા મિર્ઝા, શરમન જોષી સહિત અનેક લોકો આવ્યા હતાં.

જન્મદિવસની પાર્ટીમાં કરિના કપૂર, સૈફ અલી ખાન પણ ખાસ હાજર રહ્યાં હતાં. સોહા અલી ખાને તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

તસવીરોમાં કુણાલ ખેમુની જન્મદિવસની પાર્ટી....