• Gujarati News
  • Bhopal: Bollywood Actress Sharmila Tagore Flag House Property Case

બેગમ શર્મિલા જ્યારે ડરી, બંગલામાંથી બહાર નીકળવા બોલાવી પોલીસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોપાલના નવાબ હમીદુલ્લા ખાનની સંપત્તિની વહેંચણીના વિરોધ પ્રદર્શનની જાહેરાત કરનાર સંસ્થાના પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં હવે નવો જ વળાંક આવ્યો છે.
આ ઘટનાક્રમને પગલે રવિવારના રોજ પૂર્વ ક્રિકેટ નવાબ મંસૂર અલી ખાનની બેગમ શર્મિલા ટાગોર પોલીસ સુરક્ષામાં ફ્લેગ હાઉસની બહાર વીઆઈપી રોડસ્થિત હોટલ ગઈ હતી.
નવાબ પરિવારના સભ્યોમાં ચાલતા વિવાદને કારણે સંપત્તિની વહેંચણીના કેસનો ઉકેલ આવી શક્યો નથી. જ્યારે બેગમ શર્મિલા ફ્લેગ હાઉસમાં રાખેલો સામાન પેક કરાવી લીધો છે અને તે સામાન પોતાની સાથે લઈ જશે. શર્મિલા બુધવાર સાંજે દિલ્હી જાય તેવી શક્યતા છે.
(આગળ ક્લિક કરીને વાંચો, ફ્લેગ હાઉસમાં કિંમતી સામન પેક કરી રહી હતી શર્મિલા...)