આ સ્ટારની હરકતો છે વિચિત્ર, તસવીરો જોઈને ખળભળાટ હસી પડશો!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભોજપુરી ફિલ્મ્સમાં ઘણીવાર અશ્લીલ પટકથા અને સંવાદ જોવા મળે છે, તો આ જ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણાં લોકો એવા પણ છે જે પોતાની હરકતોને કારણ ચર્ચામાં આવતા હોય છે. આવો જ એક અભિનેતા છે પપ્પૂ દૂબે.

ફિલ્મ્સમાં આવ્યા પહેલાં પપ્પૂએ સિંગર તરીકે અનેક આલ્બમ્સમાં કામ કર્યું છે. જોકે, આમાંથી મોટા ભાગના આલ્બમ્સ ફ્લોપ રહ્યાં હતાં. તેમ છતાંય પપ્પૂ ફિલ્મ્સમાં આવી ગયો છે. પપ્પૂની આગામી ફિલ્મ છે 'પ્યાર જબ હો ગઈલ'. આ ફિલ્મના દિગ્દર્શક ઓપી કશ્યપ છે અને નિર્માતા રંજન રાય છે.

પપ્પુએ હાલમાં જ પોતાની તસવીરો ફેસબુક પર અપલોડ કરી હતી અને તેને જોઈને તેના ચાહકોને જોરદાર આંચકો લાગે તેમ છે.

આ તસવીરોમાંથી કોઈ તસવીરમાં પપ્પૂ ડેસ્કટોપની યુવતીને કિસ કરે છે, તો એક તસવીરમાં તે પોતે જ યુવતી બનીને અન્ય યુવતીને ભેટે છે.

તો, ચાલો તસવીરોમાં જોઈએ પપ્પૂની આવી જ કેટલીક હરકતો....