જ્યારે શાહરૂખે નાના બાળકની જેમ બિગ બી પાસે કરી આની માંગણી!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ઈતિહાસમાં આ પહેલી જ વાર બની રહ્યું છે કે દિલીપ કુમાર, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન ભારતીય સિનેમાના 100 વર્ષ પૂર્ણ થતાં એક ફોટોશૂટ કરાવ્યું છે.

70 વર્ષીય અમિતાભે દિલીપ કુમારના ઘરે શૂટ કરવામાં આવેલાં આ ફોટોશૂટની કેટલીક તસવીરો બ્લોગ પર અપલોડ કરી છે.

બિગ બીએ બ્લોગ પર લખ્યું હતું કે દિલીપસાહેબના ઘરે કરવામાં આવેલાં ફોટોશૂટની કેટલીક તસવીરો તમારી સાથે શેર કરું છું. શાહરૂખ ખાન ફિલ્મફેર મેગેઝીનનાં કવરપેજ પર છે.

મેગાસ્ટાર્સે પોસ્ટ કરેલી કેટલીક તસવીરો...