તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Ash Husband Is In Love This Way, It Is Babbo Love Estimate

પતિને બચ્ચન બહુ કરે છે આ રીતે પ્રેમ, તો બેબોનો છે નખરાળો અંદાજ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડમાં સૈફ અલી ખાન અને કરિના કપૂરને બીજા સૌથી રોમેન્ટિક કપલ ગણવામાં આવે છે. જ્યારે પહેલા નંબર પર અભિષેક અને એશની જોડી આવે છે. આ બન્ને અભિનેતાએ બોલિવૂડની ટોપની અભિનેત્રી સાથે લગ્ન કર્યા અને તેના આજે તેમના લાખો ચાહકો પણ છે.

ઐશ્વર્યા પોતાની પુત્રી આરાધ્યાની દેખભાળમાં વધારે વ્યસ્ત જોવા મળે છે. જ્યારે કરિના પોતાના લગ્નજીવનનો આનંદ ઉઠાવી રહી છે. કરિનાએ ગયા વર્ષે નવાબ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતાં.

જ્યારે આ રોમેન્ટિક કપલની કેટલીક અંગત તસવીરો જે તેમની જાણ બહાર કેમેરામાં કેદ થઈ ગઈ છે.