''ગુજરાતી યુવતીઓ આટલી હોટ કેમ હોય છે?''

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ નિર્માતા-નિર્દેશક અનુરાગ કશ્યપે પ્રોડ્યુસ કરેલી 'લવ શવ તે ચીકન ખુરાના' ટૂંક સમયમાં જ રીલિઝ થઇ જશે.ત્યારે ફિલ્મના નિર્માતા અનુરાગ કશ્યપ અને આ ફિલ્મના મુખ્ય કલાકારો કુણાલ કપૂર અને હુમા કુરેશી સાથે દિવ્યભાસ્કરડોટકોમની મુંબઇ ઓફિસે આવ્યા હતા અને ખૂબ જ હળવી અને રમૂજ ભરી વાતચીત કરી ફિલ્મ અંગે માહિતી આપી હતી.વાત-ચીતના મુખ્ય અંશો...