MMSથી મચી હતી સનસનાટી, હવે બતાવી પોતાની અંગત ક્ષણો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડથી લઈને દક્ષિણ ભારતીય ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલી અનારા ગુપ્તા આજકાલ ભોજપુરી ફિલ્મ્સમાં સક્રિય છે. અનારા ફિલ્મ્સમાં વ્યસ્ત હોવા છતાંય સતત સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર સક્રિય જોવા મળે છે. ફેસબુકમાં હાલમાં જ અનારાએ પોતાની અંગત તસવીરો શેર કરી હતી.

આ તસવીરો ના તો ફિલ્મ્સની છે કે ના તો કોઈ ઈવેન્ટની છે.

ઉલ્લેખનીય છે કે અનારાની સેક્સ ટેપ જ્યારે માર્કેટમાં આવી ત્યારે તે ચર્ચામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન તે સેક્સ ટેપ ખોટી સાબિત થઈ હતી.

તસવીરોમાં જુઓ અનારાની અંગત ક્ષણો...