• Gujarati News
  • Amithabh Bachchan Status Update On FB In Gujarati Language

અમિતાભ બચ્ચનના મતે ગુજરાત કેવું છે તેમના જ શબ્દોમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે સીધા સંપર્કમાં રહેતા સેલિબ્રિટીમાં બોલીવુડ શહેનશાહ ટોચના સ્થાને બિરાજે છે. તેઓ આ માધ્યમનો વધારેમાં વધારે ઉપયોગ કરીને પોતાના ચાહકોની સામે રૂબરૂ થાય છે. તેઓ તેમને મેસેજ પાઠવે છે, તેમની લાગણીઓ રજુ કરે છે.
સિનિયર બચ્ચન ટેક્નોલોજીની બાબતે બહુ જ ઉમદા છે અને તેનો ઉત્તમ મહત્તમ ઉપયોગ કરી જાણે છે. બિગ બી ટ્વિટર, ફેસબુક અને બ્લોગ જેવા માધ્યમો દ્વારા પોતાના ચાહકોને પોતાની લાગણી અને દિનપ્રતિદિનની દિનચર્યા, રણનીતિ અને અન્ય બાબતો રજૂ કરે છે.
ફેસબુકમાં અમિતાભે શું લખી સ્ટેટ્સ અપડેટ કર્યું જોવા માટે તસ્વીરો ફેરવો...