'માઇ'નાં પ્રીમિયરમાં બિગ બી,રેખા અને કાજોલે ઉમેર્યું ગ્લેમર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આશા ભોંસલે અને પદ્મિનિ કોલ્હાપુરે સ્ટારર 'માઇ'નો ભવ્ય પ્રીમિયર યોજાયો હતો.આ પ્રીમિયરમાં બોલિવૂડનાં ટોચનાં સ્ટાર્સ આવી પહોંચ્યાં હતાં.

જેમાં રેખાએ ખૂબસૂરત સાડીમાં અને શ્રીદેવીએ અબરચીક લૂકમાં સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું હતું.કાજોલ બ્લેક રંગની સાડી અને સોનમ કપૂર તેમની સ્ટાઇલ મુજબ ફેશનિસ્ટા લાગી રહી હતી.

રંગારંગ પ્રીમિયરની આકર્ષક તસવીરો પર કરો એક નજર...