તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિગ બીએ કરી બુક લોન્ચ, પહોંચી જાણીતી હસ્તીઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં 'પ્લાન ઈન્ડીયા'એ 'મેરી બેટી મેરી શક્તિ' બુક લોન્ચ કરી હતી.મુંબઈની પાલાડીયમ હોટલમાં યોજાયેલી આ બુક લોન્ચીંગ ઈવેન્ટ અનેક હસ્તીઓ આવી પહોંચી હતી. આ બુક અમિતાભ બચ્ચન દ્વારા લોન્ચ કરાવવામાં આવી છે.
આ ઈવેન્ટમાં અવંતિકા મલિક, પ્રસિદ્ધ પત્રકાર શોભા ડે, પ્રસુન જોશી, સિદ્ધાર્થ કાક, ગોવિંદ નિહલાની, રાણા કપૂર, સંગીતા જિંદાલ, વંદના મલિક, કલ્પના શાહ, ઉદય શંકર સત્યા સરન અને સુલાજા ફીરોડીયા સહીત અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. આ ઈવેન્ટમાં મોટા ભાગની હસ્તીઓ પુત્રીઓ સાથે આવી પહોંચી હતી. પરંતુ બુક લોન્ચ કરવા આવેલા બિગ બી પુત્રી શ્વેતા વિના જ આવ્યા હતાં.
બુક લોન્ચીંગ ઈવેન્ટમાં પહોંચેલી હસ્તીઓની તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો