તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અય્યારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ : ફિલ્મની વાર્તા બે સ્ટ્રોન્ગ-માઈન્ડેડ આર્મી ઓફિસરના ડિફરન્ટ વ્યૂઝ પર બેઝ્ડ છે. જેમાં સિદ્ધાર્થ એક આર્મી ઓફિસરનો રોલ પ્લે કરી રહ્યો છે, બીજી તરફ મનોજ એક રિટાયર્ડ ઓફિસર બન્યો છે. બન્ને પોત-પોતાની જગ્યાએ સાચા છે, પરંતુ બન્નેના વિચારો અને કામ કરવાની રીત એક-બીજાથી એકદમ અલગ છે. ફિલ્મમાં એક્ટ્રેસ રકુલપ્રીત સિહં આઈટી પ્રોફેશનલનો રોલ પ્લે કરી રહીછે. ઉલ્લેખનીય છે કે નીરજ પાન્ડના ડિરેક્શનમા બની રહેલી ‘અય્યારી’ રિયલ લાઈફ ઈન્સીડન્ટ પર બેઝ્ડ છે. ફિલ્મનું શૂટિંગ કાશ્મીર, લંડન અને દિલ્હીમાં થયું છે. આ ફિલ્મ 9 ફેબ્રુઆરી, 2018એ રીલિઝ થશે.

અન્ય સમાચારો પણ છે...