• Gujarati News
  • Aishwarya Rai, Sachin Tendulkar, Anil Lend Support For Children's Education

એશ-કાજોલ-સચિને જમાવ્યું આકર્ષણ, શ્વેતાએ કર્યો મસ્ત ડાન્સ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હોટ ઐશ્વર્યા રાય બચ્ચન અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તાજેતરમાં જ એક સોશ્યલ કેમ્પેઈન હેઠળ ખાનગી ચેનલ પર જોવા મળ્યાં હતાં.

આ કેમ્પેઈન બાળકોના શિક્ષણને લઈને હતું. ઐશ્વર્યા રાયે 'કજરા રે' પર ઠુમકા પણ લગાવ્યાં હતાં.

આ ઈવેન્ટમાં અનિલ કપૂર, રાહુલ બોઝ, આયુષ્યમાન ખુરાના અને કૈલાશ ખેરે હાજરી આપી હતી.

તસવીરોમાં 'સપોર્ટ માય સ્કૂલ' કેમ્પેઈન....