તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Aishwarya Rai Bachchan's Many Moods During Bachchans' Diwali Bash

પાર્ટીમાં બચ્ચન બહૂ એશનો અનેરો અંદાજ, જુઓ તસવીરી ઝલકમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બચ્ચન પરિવારે પોતાના બંગલા જલ્સામાં દિવાળીના દિવસે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.

દિવાળી પાર્ટીમાં રણબિર કપૂર, કેટરિના કૈફ, શાહરૂખ ખાન, ગૌરી ખાન, રીતિક રોશન સહિતના સ્ટાર્સે પાર્ટીની મજા માણી હતી.

યજમાન બચ્ચન પરિવારે તમામ મહેમાનોની આગતા-સ્વાગતમાં કંઈ ખામી ના રહી જાય તેનું અંગત રીતે ધ્યાન રાખ્યું હતું.

પાર્ટીમાં ઐશ્વર્યા રાય પોતાના અલગ અલગ મૂડમાં જોવા મળી હતી.

તો, ચાલો એશના વિવિધ મૂડની કરીએ એક તસવીરી સફર....