'સંયુક્ત રાષ્ટ્ર' માં એશ્વર્યાએ કર્યા શાંતિ પાઠ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુત્રી આરાધ્યાના જન્મ બાદ એશ્વર્યા જાહેર કાર્યક્રમો અને ગ્લેમર જગતમાં ક્યારેક જ જોવા મળી રહી છે.ત્યારે, 38 વર્ષીય એશ્વર્યાએ 21 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય મથકની મુલાકાત લીધી હતી અને આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ નિમિત્તે યોજવામાં આવેલા વાર્ષિક સમારંભમાં હાજરી આપી હતી.આ કાર્યક્રમમાં યુએનના સેક્રેટરી જનરલ બાન કી મૂન સહિત અન્ય ટોચના અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં.
Related Articles:

''એશ્વર્યા વિશે ખોટી વાતો કરવાનો કોઈને કોઈ જ હક નથી''
કરિશ્માને પછાડી બોલિવૂડની Ideal મમ્મી બની એશ્વર્યા..!
અંબાણીની પાર્ટીમાં આવી લાગતી હતી 'જાડી મમ્મી' એશ્વર્યા
ફરી વખત મમ્મી બનવાના પ્લાનિંગ કરી રહીં છે એશ્વર્યા?