અદિતિની આ મારકણી અદાઓ પર થઇ જશો આફરીન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'મર્ડર 3'ની પત્રકાર પરિષદમાં અદીતિ રાવ હૈદરી સૌ કોઇ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.અદીતિ દરેક પ્રકારે ફેશનિસ્ટા લાગી રહી હતી.જેથી ફોટોગ્રાફર્સે તેની દરેક અદાને કેમેરામાં કેદ કરવાની તક ઝડપી લીધી હતી.

અદિતિની અદાઓ પર કરો એક નજર...