તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Actress Rituparna Sengupta Detained At Toronto Airport, Quizzed For 5 Hrs

રીતુપર્ણોની એરપોર્ટ પર 5 કલાક થઇ પૂછપરછ,ઘટનાથી લાગ્યો આઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બંગાળી અભિનેત્રી રીતુપર્ણો સેન ગુપ્તાની ટોરોન્ટો એરપોર્ટ પર પાંચ કલાક સુધી અટક કરવામાં આવી હતી.રીતુપર્ણોનાં વીઝા કથિત રીતે માન્ય ન હતાં.
આ અભિનેત્રી બંગાળી ફિલ્મ 'મુક્તિ'નાં ટોરોન્ટોમાં યોજાઇનારા પ્રીમિયરમાં હાજરી આપવા જતી હતી. પરંતુ તેની એરપોર્ટ પર જ વીઝા મામલે અટક કરવામાં આવી હતી. ત્યાર બાદ ભારતીય દૂતાવાસે હસ્તક્ષેપ કરતા તેને જવાની છૂટ આપવામાં આવી હતી.
ટોરોન્ટો એરપોર્ટ પર રિતુપર્ણોની થયેલી પૂછપરછ અંગે વધુ જાણવા આ તસવીરો બદલો