અભિ-એશ બની ગયા હતાં કામાતુર, ચાહકોને પડી ગઈ'તી મજા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ સ્ટાર્સના ઈન્ટીમેટ સીન્સ હંમેશા પેજ 3 પર ચમકતાં રહેતાં હોય છે. દર્શકોને પણ આ પ્રકારના સીન્સ જોવા ઘણાં જ ગમતાં હોય છે.

જોકે, સ્ટાર્સ આ પ્રકારનાં સીન્સ કામના ભાગરૂપે જ આપતાં હોય છે. બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને અભિનેતા અભિષેક બચ્ચને કેટલીક ફિલ્મ્સમાં આ પ્રકારના સીન્સ આપ્યાં છે.

આજે અભિષેક બચ્ચનનો જન્મદિવસ છે.

તો, ચાલો તસવીરોમાં માણીએ પતિ-પત્નીનાં રિલ લાઈફનાં ઈન્ટીમેટ સીન્સ....