આ છે આમિર ખાનનો 'કુંવર' આઝાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડનો મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન હાલ 'ધૂમ-3'ના શૂટીંગમાં વ્યસ્ત છે.તે હાલ આ ફિલ્મના શૂટીંગ અર્થે શિકાગોમાં છે.આ ફિલ્મનું શૂટીંગ ઘણા લાંબા સમય સુધી ચાલશે.આમિર પોતાની પત્ની કિરણ અને તેમના નાનકડા પુત્ર આઝાદને પણ સાથે લઇ ગયો છે.
Related Articles:

VIDEO: 'કોલગર્લ' કરીના સાથે કોની 'તલાશ' કરી રહ્યો છે આમિર!
PHOTOS: આ બાઈક પર આમિર મચાવશે 'ધૂમ'
આતુરતાપૂર્વક કોઈક રાહ જોઈ રહ્યું છે આમિર ખાનની!
FIRST LOOK: 'ધૂમ-3'માં આવી ધૂમ મચાવશે આમિર