• Gujarati News
  • Aamir Khan’s Wife Kiran Rao Bonds With Daughter Ira Over Football

કિરણ રાવે પતિ આમિર તથા સાવકી પુત્રી ઈરા સાથે ફૂટબોલની મજા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આમિર ખાન બોલિવૂડનો સૌથી વ્યસ્ત અભિનેતામાંનો એક છે. ખરી રીતે તો, આમિર ખાન પાસે ડિરેક્ટર પાસે વાત કરવાનો પણ સમય નથી. જોકે, આમિર ખાન પોતાના પરિવારને પૂરતો સમય આપે છે.

આમિર ખાને બેવાર લગ્ન કર્યા છે. તાજેતરમાં જ આમિર ખાન પોતાની પત્ની કિરણ રાવ અને સંતાનો સાથે મુંબઈમાં ફૂટબોલ રમતો જોવા મળ્યો હતો. કિરણ રાવ પોતાના પુત્ર આઝાદને લઈને આવી હતી. આમિરના પ્રથમ લગ્નથી તેને બે સંતાનો છે - ઈરા અને જુનૈદ.

અભિનેતા ઈમરાન ખાન પણ મામા આમિર સાથે ફૂટબોલ રમવા પત્ની સાથે આવ્યો હતો. આખા ખાન પરિવારે ફૂટબોલની મજા માણી હતી. હાલમાં આમિર ધૂમ 3 અને પીકેના શૂટિંગમાં વ્યસ્ત છે.

તસવીરો પર ક્લિક કરીને જુઓ આમિર કેવી રીતે રમે છે ફૂટબોલ....