• Gujarati News
  • A Sneak Peek Into Shah Rukh, Deepika Padukone's Billion Dollar IIFA Abode In Macau

IIFA: 2.4 બિલિયન ડોલર્સની ભવ્ય હોટલમાં રોકાયા હતાં આપણાં હોટ સ્ટાર્સ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મકાઉમાં આઈફા એવોર્ડની ધમાકેદાર ઉજવણી થઈ હતી.. શાહરૂખ ખાન, માધુરી દિક્ષીત,અનુષ્કા શર્મા, દિપીકા પાદુકોણ મકાઉની આલીશાન હોટેલમાં રોકાયા હતાં.

બોલિવૂડ સ્ટાર્સ જ્યાં રોકાયા છે તેનું હોટલનું નામ વેનેશન મકાઉ હતું. જે ખૂબ જ લક્ઝરી હોટલ હતી. 40 માળની આ હોટલમાં કેસીનો અને રિસોર્ટની સુવિધા પણ છે. જેની કિંમત 2.4 બિલિયન ડોલર્સ છે.

1 કરોડ 5 લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલી વેનેશન મકાઉ દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ ગણવામાં આવે છે. વેનેશન મકાઉમાં દુનિયાનો સૌથી મોટો કેસીનો છે.

આ રિસોર્ટમાં 3000 સ્યૂટ્સ છે. 12 લાખ સ્કવેર ફૂટમાં કન્વેન્શનની જગ્યા રાખવામાં આવી છે. 16 લાખ સ્કેવેર ફૂટ રીટેલ સ્પેસ છે. 5 લાખ 50 હજાર સ્કવેર ફૂટમાં કેસીનો ફેલાયેલો છે. જેમાં 3400 સ્લોટ મશીન અને 800 ગૈંબલિંગ ટૈબલેટ્સ છે.

આઈફામાં ગયેલા બોલિવૂડ સ્ટાર્સે આ હોટલને પોતાનો આશિયાનો બનાવ્યો હતો.

વેનેશન મકાઉની વઘુ તસવીરો જોવા આગળ ક્લિક કરો...