સુપરમાર્કેટમાં કરવા લાગ્યાં પ્રેમલાપા, જુઓ ખાસ તસવીરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હોલિવૂડ સ્ટાર રોઝ મેકગોવન અને ડાવેલી વચ્ચે આજકાલ પ્રેમની મૌસમ પૂર બહારમાં ખીલી છે. આ બંને જણાં છેલ્લાં એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે, અભિનેત્રી પરથી હજી પણ પ્રેમનો નશો ઓછો થયો નથી.

39 વર્ષીય અભિનેત્રી તાજેતરમાં જ લોસ એન્જલ્સમાં પોતાના પ્રેમી સાથે સુપરમાર્કેટમાં જોવા મળી હતી.

રોઝે વ્હાઈટ જીન્સ પહેર્યું હતું. તે પોતાના પ્રેમીનો સાથ એન્જોય કરી રહી હતી.

તસવીરોમાં માણો, હોલિવૂડ કપલનો પ્રેમ....