ચાહકો માટે ટોયલેટમાં નગ્ન થઈ ગઈ લેડી ગાગા!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વની જાણીતી પોપસ્ટાર લેડી ગાગાને ખ્યાલ છે કે ચર્ચામાં કઈ રીતે રહેવું. આથી જ તે હંમેશા એવી હરકતો કરે છે કે તે દુનિયામાં છવાયેલી રહે. લેડી ગાગા ફરી એકવાર ન્યૂડ થઈ ગઈ છે. આ વખતે લેડી ગાગા ટોયલેટમાં ન્યૂડ થઈ છે. લેડી ગાગાએ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર આ તસવીરો પોસ્ટ કરી છે. લેડી ગાગા પોતાનાં કપડાં અને હેરસ્ટાઈલને કારણે વિવાદમાં રહેતી હોય છે.