નાની અમથી બિકીનીમાં જોવા મળ્યા કીમના 'મોટા જલવા'

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ તસવીરોને જોઈને કોઈ પણ કહી શકે રિયલિટી સ્ટાર કિમ કાર્ડશિયને પોતાના વોર્ડરોબ માટે એક રૂમ સમર્પિત કર્યો હશે.જેમા તેણે ઘણી બધી ડીઝાઈન ગિયર અને બિકીનીની રેંજ રાખી છે. જ્યારે તે પોતાનો ઘણો સમય બિકીની વગર વિતાવવાનું પસંદ કરે છે.મેક્સિકો ટ્રિપ પર ગયેલી કીમે એકવાર ફરી પોતાની સેક્સી કર્વ્સ બતાવ્યાં હતા.વાદળીરંગની નાની બિકીનીમાં પોતાના ખાસ અંગોને છુપાવતી કીમે બીચ પર ખુબ મસ્તી કરી હતી. જ્યારે તે પોતાના પરીવારની સાથે સમય ગાળતી જોવા મળી હતી.કીમે તેના ભત્રીજા સાથે ઘણો સમય વિતાવ્યોં હતો અને તેની સાથે એક નાના બાળકની જેમ મસ્તી કરતી જોવા મળી હતી.