• Gujarati News
  • Jennifer Aniston Is Steered Down The Sidewalk By Justin Theroux

Ooops! જેનિફર પ્રેમી ફરવા નીકળી પણ ભૂલી ગઈ બ્રા પહેરવાનું!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હોલિવૂડ અભિનેત્રી જેનિફર એનીસ્ટન પોતાના પ્રેમી જસ્ટીન થ્રેરોક્સ સાથે તાજેતરમાં જ જોવા મળી હતી. આ બંને જણાંએ હવે મોડાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.

જેનિફર અને જસ્ટીન ન્યૂયોર્કમાં સાથે શોપિંગ કરતાં અને પછી ડિનર લેતાં જોવા મળ્યાં હતાં.

44 વર્ષીય અભિનેત્રીએ એકદમ ટાઈટ ટોપ પહેર્યું હતું. નવાઈની વાત એ છે કે જેનિફરે બ્રા પહેરી નહોતી.

તસવીરોમાં જેનિફર અને તેનો પ્રેમી....