ટીવી શોમાં સ્પર્ધકો બન્યાં બેશરમ, કરી નાખી આવી હરકત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારથી એમટીવી પર રિયાલિટી શો 'ધ વેલી' શરૂ થયો છે. આ શો જ્યારથી પ્રસારિત થયો છે, ત્યારથી જ તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ શોમાં સ્પર્ધકોએ માન-મર્યાદા એક બાજુ મૂકી દઈને ઘણાં જ બિંદાસ પોઝ આપ્યાં હતાં. સોશ્યિલ નેટવર્કિંગ સાઈટ પર આ શોને લઈને અનેક કમેન્ટ્સ કરવામાં આવી રહી છે.